Home  |  Contact  |  Sitemap

PHONE : +91- 79 – 25506934
E-MAIL :  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Let the teacher and taught travel togather On the path of success from darkness to light

City Commerce College affiliated to Gujarat University
City Commerce College affiliated to Gujarat University
City Commerce College affiliated to Gujarat University
 

Prin. T.J. Rana Trophy 2016-'17

સિટી સી.યુ.શાહ કોમર્સ કોલેજ

આંતર કોલેજ પુસ્તક જ્ઞાન પ્રતિભા શોધ કસોટી પ્રિ. ટી. જે. રાણા ટ્રોફી

સ્પર્ધાની તારીખ         : ૨૮/૦૧/૨૦૧૭ શનિવાર

સ્પર્ધાનો સમય          :  સવારે ૯ થી ૧૧

સ્પર્ધાનું સ્થળ           : સિટી સી.યુ.શાહ કોમર્સ કોલેજ, લાલદરવાજા. અમદાવાદ – ૧.

નોંધ                    સ્પર્ધાના (રેફરન્સ) સંદર્ભ માટે મેનેજમેન્ટ વિષય અંગે જ્ઞાન કસોટી કરવામાં આવશે અને તે અંગે પુસ્તકો સાથે રાખી શકાશે.

સ્પર્ધાના નિયમો         (૧)પુસ્તક જ્ઞાન પ્રતિભા શોધ કસોટી એ દર્શાવેલ વિષયના જ્ઞાનને લગતી લેખિત પરીક્ષા છે. જેમાં કોમર્સ અને બી.બી.એ. ના સેમેસ્ટર ૬ માં ચાલુ વર્ષે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.

                               (૨) આ સ્પર્ધામાં વધુમાં વધુ ૩ વિદ્યાર્થીઓ જે તે સંસ્થામાંથી ભાગ લઇ શકશે. ભાગ લેનાર વિધાર્થીનો મોબાઇલ નંબર અવશ્ય લખવો.

                             (૩) સ્પર્ધામાં યોજાનાર પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકશે .

                             (૪) આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ વિષયના જ્ઞાન માટે તેમજ સંદર્ભ (રેફરન્સ) માટે પોતે લાવેલ પુસ્તકનો ઉપયોગ કરી શકશે.

                             (૫) પરીક્ષાનું પ્રશ્નપત્ર ૮૦ ગુણાકનું વિષયલક્ષી રાખવામાં આવશે.

                             (૬) પરીક્ષામાં ઉત્તરવાહી તેમજ પુરવણી કોલેજ તરફથી આપવામાં આવશે.

                             (૭) પરીક્ષા દરમિયાન પરીક્ષાને લગતા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

                          (૮) આ સ્પર્ધાના પરીક્ષાના નિયમોમાં જરૂરી ફેરફાર કરવાની તેમજ અન્ય નિર્ણયો લેવાની સત્તા કન્વીનર પાસે રહેશે તથા તેમનો નિર્ણય આખરી ગણાશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે ૨૦ ગુણાંકની જે તે વિષય માટે ૫ મીનીટની ચર્ચા સ્પર્ધા યોજાશે.

                            (૯) આ લેખિત પરીક્ષાનું પરિણામ તા. ૦૭/૦૨/૨૦૧૭ ના રોજ જાહેર કરવામાં આવશે અને અંતિમ સ્પર્ધા માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓને ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવશે જેમા પ્રથમ આવનાર વિદ્યાર્થીની કોલેજને ટ્રોફી એક વર્ષ રાખવા દેવામાં આવશે.

                             (૧૦) આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ઇનામ વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

                              (૧૧) પરીક્ષા માટેની ટોપિક્સની યાદી

                                                      ૧) માનવશક્તિ આયોજન                (Man Power Planning)

                                                                ૨) કાર્ય રચના અને કાર્ય વિશ્લેષણ     ( Job Design & Job Analysis)

                                                                ૩) કાર્ય જીવનની ગુણવત્તા              ( Quality of work life)

                                                                ૪) કારકિર્દી આયોજન અને વિકાસ      ( career Planning & Development)

 

કન્વીનર                : Prof. (Dr.) Prashant T. Jariwala      9428016769

                                   Email: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.